Panchala 1 - patelronak/satsang GitHub Wiki
Question
ભગવાનનમાં હેત હોય તથા ધર્મમાં નિષ્ઠા હોય તો પણ
....
....
કયા વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચવિષય તે અતિશે ભૂંડા જે
પંચવિષય તે સરખા થઈ જાય અથવા તે કરતાં પણ અતિશે ભૂંડા થઈ જાય?
Thought
જેટલુ મારે ભગવાનથી છેટુ થશે તેટલું દુઃખ થશે અને મહાદુઃખીયો થાઈશ.
અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે.
માટે મારે ભગવાનનો સંબંધ અતિશે રાખવો છે અને હુ અતિ સંબંધ રાખીશ
તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે.
Siddhant
તે સારુ આ વિચારને રાખીને એમ સર્વે નિશ્ચય રાખજ્યો જે, હવે તો ભાગવાના ધામમાં જ
ઠેઠ પુગવું છે. પણ વચમાં કોઈ ઠેકાણે તુચ્છ જે પંચવિષય સંબંધી સુખ તેમાં લોભાવું નથી.
Important
- આને આ જે વાર્તા છે તે જેની ઝાઝી બુદ્ધિ હોય ને ઝાઝા સુખના લોભને ઈચ્છે તેને સમજાય છે.